રાજનીતિ / ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરની ધરપકડ પર પ્રિયંકા ગાંધીનું ટ્વિટ - આ અપમાન સહનશીલતાથી બહાર

Bhim Army chief Chandrashekhar Azad detained as protest against raily

નવી દિલ્હી ખાતે રવિદાસ મંદિર તોડવાના વિરોધમાં રામલીલા મેદનમાં એકઠા થયેલા ભીમ આર્મીના કાર્યકર્તાઓ ઉગ્ર થઇ ગયા અને પથ્થરમારો કર્યો. જેને રોકવા પોલીસે બળપ્રયોગ કર્યો તેમજ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર સહિત કેટલાક લોકોની અટકાયત કરી. જો કે ભીમ આર્મીના પ્રમુખની અટકાયત બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ચંદ્રશેખરના બચાવમાં ઉતરી આવ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ