ખુશખબર / ગ્રાહકો માટે SBIએ શરૂ કરી આ નવી સુવિધા, કાર્ડ અને કેશની ઝંઝટ વિના આ રીતે થશે પેમેન્ટ

BHIM Aadhaar App service launched! Digital payments on your fingertips now

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) નવા વર્ષમાં ગ્રાહકો માટે ખુશીના સમાચાર લઈને આવી છે. એસબીઆઈએ નવા વર્ષમાં નવું પેમેન્ટ મોડ રજૂ કર્યું છે. આ પેમેન્ટ મોડની ખાસિયત એ છે કે, જો તમારી પાસે પેમેન્ટ કરવા માટે કેશ કે કાર્ડ નથી તો તમારો તમારો અંગૂઠો બતાવીને પણ પેમેન્ટ કરી શકો છો. બેંકે BHIM Aadhaar SBI એપ રજૂ કરી છે. ભીમ આધાર એપની મદદથી માત્ર આધાર નંબર દ્વારા ગ્રાહક પેમેન્ટ કરી શકે છે. એસબીઆઈએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ