BIG NEWS / રાજસ્થાનમાં ગુંડાઓનો આતંક: ખુલ્લેઆમ ચાકૂના ઘા મારી યુવકને પતાવી દીધો, માહોલ ખરાબ થતાં ઈન્ટરનેટ સેવા બંધ કરી

bhilwara internet services closed for 24 hours administration

રાજસ્થાનના ભીલવાડામાં જિલ્લા પ્રશાસને ઈંટરનેટ સેવાઓ 24 કલાક માટે બંધ કરી દીધી છે. મંગળવારે મોડી રાતે એક યુવકની હત્યા બાદ જિલ્લામાં તણાવની સ્થિતિ બનેલી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ