જૂનાગઢ / ગ્રામજનોમાં રોફ જમાવવા સરપંચે એસ.ટી બસના ડ્રાઇવરને માર્યો માર, દાદાગીરીનો Video વાયરલ

Bhensan Sarpanch bhupat bhayani video viral Junagadh

જૂનાગઢના ભેંસાણના સરપંચની દાદાગીરી સામે આવી હતી. સરપંચે એસ.ટી. ડ્રાઇવરને બસ ડેપોમાં લાવવાના મુદ્દે ડ્રાઇવરને માર માર્યો હતો. ભેંસાણના સરપંચ ભૂપત ભાયાણીની મારામારીનો વીડિયો પણ વાયરલ થયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ