તમારા કામનું / સરકારી કંપનીમાં અનેક પદો પર બમ્પર ભરતી, ફ્રેશર્સ પણ કરી શકે છે એપ્લાય, જાણો ડિટેલ્સ

bhel recruitment 2022 engineer and executive trainees how to apply

દેશની જાહેર ક્ષેત્રની કંપની BHELમાં નોકરી કરવાની તક છે. આ નોકરી માટે ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે. કંપનીએ જાહેરાત જાહેર કરી છે. આવો તમને જણાવીએ આ જગ્યા માટે તમે કેવીરીતે અરજી કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ