દુઃખદ / તારક મહેતા...ના ફેન્સ માટે ખરાબ સમાચાર, કોરોનાએ લીધો 'ટપ્પૂ'ના પપ્પાનો જીવ

bhavya gandhi's father passes away

કોરોના મહામારીન આ સમયમાં ઘણા લોકોએ પોતાના સ્વજનોનો ગુમાવ્યા છે ત્યારે ટપ્પૂના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. કોરોનાના કારણે ભવ્ય ગાંધીએ પોતાના પિતા ગુમાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ