LOCAL BODY ELECTIONS 2021
Infogram

ના હોય / તારક મહેતા..નો જૂનો ટપૂડો શોમાં કરવા માંગે છે કમબૅક, ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો 

bhavya gandhi wants to comeback in tarak mehta ka ooltah chashmah

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તેમાં રહેલા દરેક પાત્રની અલગ ફેન ફોલોઇંગ છે. ખાસ કરીને જેઠા-દયાની જોડીને લોકો ખુબ વખાણે છે અને તેમનો દિકરો ટપ્પૂ તો લોકોનો હોટ ફેવરિટ છે. કારણકે ટપ્પૂએ નાનપણમાં જેટલી મસ્તી કરી છે તે જોઇને બાળકો પણ મોટા થઇ ગયા છે. પહેલા ટપ્પૂનો રોલ ભવ્ય ગાંધી કરતો હતો તેણે શો છોડ્યા બાદ રાજ અનડકટ ટપ્પૂનો રોલ પ્લે કરી રહ્યો છે. હાલમાં જ થયેલી ભવ્ય સાથેની વાત ચીતમાં તેણે કહ્યું કે તે શોમાં પરત ફરવા માંગે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ