ટ્રાવેલ / ગુજરાતમાં આવેલું છે એવું રમણીય મંદિર કે જોઈને ખુશ થઇ જશો, રસપ્રદ છે પૌરાણિક ઈતિહાસ

Bhavnath old temple bhiloda ancient temple

ગુજરાતમાં આપણે ભવનાથ મંદિરનું નામ સાંભળીયે તો પહેલા જ આપણને જુનાગઢના ગીરનાર તળેટીમાં આવેલ ભવનાથ મંદિર યાદ આવે. પરુંત આપણે વાત કરી રહ્યા છીએ સાબરકાંઠાના ભિલોડાથી 8 કિમી દૂર આવેલા મઉ ગામમાં આવેલ જુના ભવનાથ મંદિરની. આ મંદિર અરવલ્લીની પર્વતીય ગુફાઓની વચ્ચે આવેલું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ