Video / જાનડીયોની JCBમાં સવારી કેટલી સુરક્ષીત? ટ્રકમાં જાન લઈ જવા પર છે પ્રતિબંધ

Bhavnagar wedding video on truck and JCB

લગ્ન પ્રસંગે ટેમ્પો અને ખટારામાં પરણવા જતી જાનના અકસ્માતની સંભાવના વધી જાય છે ત્યારે ફરીથી એક વિવાદીત વીડિયો સામે આવ્યો છે જેમાં જાન ટેમ્પોમાં જઈ રહી છે એટલું જ નહીં પરંતુ ટેમ્પોમાંથી ઉતારવા માટે જાનડીઓને JCBમાં બેસાડવામાં આવી રહી છે. આ વીડિયો ગમ્મત કરાવે તેવો છે પરંતુ જો દૂર્ઘટના ઘટે તો કોણ જવાબદાર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ