વાવઝોડું / વાવાઝોડાને પગલે રેલવે સ્ટેશને બની કેવી ઘટના, જોનારાઓએ કેમેરામાં કરી કેદ

bhavnagar vayu cyclone update Gujarat

જ્યારે ભાવનગરના રેલવે સ્ટેશનની આ તસ્વીર એ વાતનો પુરાવો છે કે કુદરતના કહેરની ઝલક માત્ર, કેટલી ભયંકર હતી. વાયુ વાવોઝોડાને લઈને રેલવે સ્ટેશન પર મુકેલા બાકડો ઉડી ગયો. જો કે સારી વાત એ છે કે આ ત્રણેય ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ