મેઘમહેર / ભાવનગરના ઉમરાળા વલ્લભીપુરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ

Bhavnagar Umrala Vallabhipur rain fall gujarat farmers

રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતા.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ