ભાવનગર / રથયાત્રાને લઈને પોલીસતંત્ર સજ્જ, સઘન વાહન ચેકીંગ

Bhavnagar Rath Yatra Police Vehicle Checking

આગામી 4 જુલાઈના રોજ ભાવનગરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવનગર પોલીસ (Bhavanagar Police) સતર્ક બની છે. ગુજરાતમાં બીજા નમ્બરની ગણાતી આ રથયાત્રા માટે આયોજકો દ્વારા તો તૈયારીઓ કરવામાં આવે છે પણ સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ