ગજબ / લો બોલો! ભાવનગરમાં આ વસ્તુ ખરીદવા લાગી ગરમીમાં પણ લાઈનો, બાઉન્સરો સુરક્ષા કરે છે એ ચીજની

Bhavnagar pan-masala shop bouncer for shafty in corona lockdown

લોકડાઉનને પગલે વ્યસનીઓ એવો તો ઘાંઘા થાય છે કે, પાન-મસાલા વેચતી દુકાનો અને જગ્યાઓ ઉપર પોલીસ બંદોબસ્ત સાથે બાઉન્સરો પણ રાખવા પડે છે. ભાવનગરમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ કોરોનાના આંકડા બેફામ વધી રહ્યા છે બીજી તરફ વ્યસનીઓને કોરોનાનો કોઈ ભય નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ