ભાવનગર / 2 વર્ષ થયા હજુ સુધી ડુંગળીના ખેડૂતોને નથી મળી સબસિડીની રકમ, અંદાજિત 10 કરોડની ચૂકવણી બાકી

Bhavnagar Onion farmers Rs 10 crore subsidy issue

ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે 2017ના વર્ષમાં 1 કોથળાએ રૂપિયા 50ની સબસિડી આપવાની વાત કરી હતી. પરંતુ આજે 2 વર્ષ થવા છતાં 50 ટકા ખેડૂતોને આજ સુધી સબસિડીની રકમ મળી નથી. તે રકમ અંદાજે 12 કરોડ જેવી થવા જાય છે ત્યારે ખેડૂતોમાં રોષ જાગ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ