જનાદેશ / Bhavnagar Municipal Corporation Result : ભાવનગર મનપાની ચૂંટણીમાં ભગવો લહેરાયો, ઈતિહાસમાં પ્રથમ વખત બની આવી ઘટના

Bhavnagar Municipal Corporation Result updates

આજે ભાવનગર મહાનગર પાલિકા ચૂંટણી પરિણામ જાહેર થયાં છે અને ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. 13 વોર્ડની 52 બેઠકોમાંથી ભાજપે 43 બેઠકો પર જીત મેળવી છે. 9 બેઠકો પર કોંગ્રેસની જીત થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ