સ્વચ્છતા! / ભાવનગરમાં મનપા સાફ સફાઈને નામે નાગરિકોના ખીસ્સા કરી છે સાફ, મળતિયાને કરોડો અપાવવાનો કારસો

 Bhavnagar municipal corporation order for corer useless cleaning machine

ભાવનગરમાં સાફ સફાઈને નામે નાગરિકોના ખીસ્સાં ખાલી થઈ રહ્યા છે. કેમ કે, કરોડોના ટેન્ડર બહાર પાડી ખરીદવામાં આવતા મશીન ઉપયોગમાં નથી લેવાતા એટલું જ નહીં પરંતુ ફરીથી નવા મશીનો મંગાવી લેવામાં આવે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ