ભ્રષ્ટાચાર / ભાવનગરમાં પ્રજાના પૈસાનું પાણી, સ્થાનિક ચૂંટણીને ટાણે જ સરકારને કામ સૂઝે છે?

Bhavnagar Municipal corporation corruption work

ભાવનગર મનપા દ્વારા શહેરમાં 2 જગ્યાએ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા છે. આ સાયકલ ટ્રેક બનાવી પ્રજાના પૈસાનો ધૂમાડો કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક કાળવીબીડ વિસ્તારમાં 1.40 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવાયો છે. જોકે આ સાયકલ ટ્રેક બનાવ્યા બાદ મનપાને ડ્રેનેજ લાઇન નાખવાનું યાદ આવ્યું અને સાયકલ ટ્રેકનું નામોનિશાન મીટાવી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ