એક્શન / ગુજરાતમાં લવ જેહાદ કરનારાઓની હવે ખેર નહીં, હર્ષ સંઘવીએ કહ્યું- પ્રેમ કરવો એ ખોટું નથી પણ જો...

Bhavnagar love jihad case harsh sanghvi big statement

ભાવનગરના પાલીતાણામાં લવ જેહાદ મામલે પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે અન્ય 2 આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ