ભાવનગર / ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવાને લઇને આવ્યાં સૌથી મોટા સમાચાર

bhavnagar ghogha hazira ro-pax ferry service

ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેના સ્ટ્રકચરનો તખ્તો DG સી કનેક્ટ કંપની તૈયાર કર્યો છે. DG સી કનેક્ટ કંપની ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ચલાવતી હતી. ઘોઘા-હજીરા વચ્ચે દિવસમાં 3 ટ્રીપનું આયોજન કરવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ