ગોળીબાર / ભાવનગરમાં પ્રેમ સંબધ મામલે ગોળીબાર: 3 ઘાયલ, 9ની ધરપકડ

Bhavnagar firing in love affair 3 injured 9 arrested

ગઢડા તાલુકાના રતનપર ગામમાં ગઈ કાલે મોડી રાતે ગોળીબારની ઘટના ઘટી હતી. જેમાં પિતા અને 2 પુત્રો ને ઇજા થી હતી. આ ઘટના ની જાણ થતા બોટાદ જિલ્લા પોલીસ વડા સહિત નો કાફલો રતનપર પહોંચી ગયો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ