કોરોના વાયરસ / ગુજરાતના આ ડૉક્ટરે તૈયાર કરી એવી ડિવાઈસ જેનાથી 3 મિનિટમાં જ કોરોનાનો ખાતમો કરવાનો દાવો

Bhavnagar dr research Ultraviolet device prepared coronavirus gujarat

કોરોના નામના રાક્ષસનો ચારે બાજુ હાહાકાર છે. વિશ્વમાં આ વાયરસે કાળો કેર વર્તાવ્યો છે અને હજારો લોકોને મોતની નીંદ સુવડાવી દીધા છે. પરંતુ આપણુ હિન્દુસ્તાન લકી છે કે આપણા ત્યાં અમેરિકા, ઈટલી કે સ્પેન જેવી દશા નથી થઈ. આજે આખુ વિશ્વ જાણે એક જ કામમાં લાગેલું છે અને તે કામ કોરોનાની દવા છે. પરંતુ હજુ શોધી કોઈ મોટી સફળતા મળી નથી. ત્યાં આપણા ગુજરાતમાંથી કોરોનાને લઈ મોટો દાવો થયો છે. એવો દાવો કે જે કોરોનાને માત્ર 3 મિનિટમાં જ નાશ કરી દે છે. તો શું છે આ દાવો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ