ભાવનગર / હરિદ્વાર ગયેલા ડૉક્ટરના ઘરે ચોકીદારની હત્યા-લૂંટના આરોપીઓ 9 માસ બાદ ઝડપાયા

Bhavnagar doctor house Security murder robbers case

ભાવનગરના એક નામાંકિત તબીબને ત્યાં ચોકીદારની હત્યા કરીને રૂપિયા 65 લાખની લૂંટના બનેલા બનાવમાં અગાઉ 1 મુખ્ય આરોપી ઝડપાયા બાદ આજે આ ગુનામાં નાસ્તા ફરતા ફરતા 2 વધુ આરોપીઓને પોલીસે દાહોદ ગામે જઈ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ગુનામાં હવે કોઈ આરોપીઓ છે કે કેમ તે અંગેની પૂછપરછ પણ હાથ ઝડપાયાયેલ આરોપી પાસે થી હાથ ધરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ