પ્રજાના નામે મોજ / ભાવનગર પંચાયતમાં સભ્યોનો વિકાસ કેમ! શું આ રીતે થશે ડિજિટલ વિકાસ..!

Bhavnagar district panchayat Members laptop distributed

ભાવનગર જિલ્લા પંચાયતના સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીઝીટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરે તે માટે દોઢ વર્ષ અગાઉ કોંગ્રેસના શાસન દરમ્યાન સભ્યોને લેપટોપ આપવામાં આવ્યા હતા પરંતુ ઓછું ભણેલા આ સભ્યોના લેપટોપે ક્યારેય જીલ્લા પંચાયતના દર્શન કર્યા નથી. એટલે કે ક્યારેય આ સભ્યોએ લેપટોપનો ઉપયોગ કર્યો નથી ત્યાં હવે સત્તા પરિવર્તન બાદ ભાજપે પણ સભ્યોને ENDROID મોબાઈલ આપવાની જાહેરાત કરી છે અને જાણે કે સભ્યોના વિકાસ માટે સત્તા મળી હોઈ તેમ લાગી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ