વરસાદ / ભાવનગર-ધોલેરા હાઇવે પર વરસાદ બાદ પણ પાણીનું સામ્રાજ્ય યથાવત, સ્થાનિકોને હાલાકી

 Bhavnagar dholera highway washed away in heavy rain

વરસાદી આફત વચ્ચે રાજ્યમાં કેટલીક જગ્યાએ પાણી ભરાઇ જવાની સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે ધોલેરા-ભાવનગર રોડ પર હજુ પણ પાણી ભરાયા છે. પાણી ભરાતા ધોલેરા-ભાવનગર રૂટ બંધ કરી દેવાયો છે. અને પેટ્રોલ પંપ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. રસ્તો બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ