ગોહિલવાડ / ભાવનગર બન્યું ગુજરાતનું નમૂનેદાર નગર, અનેક વિકાસના કામોએ શહેરની કાયાપલ્ટી

Bhavnagar development model Gujarat gangajaliya talav

રાજ્ય સરકાર મહાનગરોના વિકાસ માટે શહેરી વિકાસ યોજના હેઠળ કરોડો રૂપિયાની કોર્પોરેશને સહાય કરે છે. તેમાંથી મહાનગરપાલિકાનું તંત્ર ગામના વિકાસ માટે પગલાં ભરે છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાવનગર મહાનગરપાલિકામાં પણ છેલ્લા 25 વર્ષથી ભાજપનું જ શાસન હોવાથી બંને સરકારો વચ્ચે તાલમેલ હોવાથી ભાવનગર મહાનગરપાલિકામાં અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ