ભાવનગર / શ્રમજીવી પરિવારની મુકબધિર હિરલે રાષ્ટ્રીય કક્ષાએ એથ્લેટિક્સમાં 2 ગોલ્ડ જીત્યા

Bhavnagar Deaf mute hiral won two gold medal National Class Athletics Competition kerala

અડગ મનના માનવીને હિમાલય સર કરવો પણ અઘરો નથી લાગતો તે વાતને મુકબધીર બાળાએ સાર્થક કરી છે. માલણકામાં રહેતા શ્રમજીવી પરિવારની હિરલે કે જે ભાવનગરની બહેરામૂંગા શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરે છે. આ મુકબધીર બાળા હિરલે તાજેતરમાં કેરળ ખાતે યોજાયેલી મુકબધિરો માટેની રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક્સની સ્પર્ધામાં 100 મીટર  અને 600 મીટર દોડમાં 2 ગોલ્ડ મેળવીને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ