'નિસર્ગ' વાવાઝોડું / ગુજરાતના આ શહેરમાં જોવા મળી વાવાઝોડાંની અસર, ભારે પવન સાથે વૃક્ષો થયાં ધારાશાયી

Bhavnagar cyclone effect heavy rain tree

ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને લઇને રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં વાવાઝોડાની અસરના પગલે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યું છે. શહેરમાં ભારે પવનના કારણે જુદા-જુદા વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયાં છે. આમ વાવાઝોડાં અસરના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ