ફરિયાદ / ભાવનગરમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દી પાસેથી મનપાની બોગસ પહોંચ બનાવી પડાવ્યા રૂપિયા

Bhavnagar coronavirus home isolation patient mahanagar palika

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના ભાવનગરમાં દર્દીઓ પાસેથી હોમ આઇસોલેશનના નામે રૂપિયા પડાવ્યાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ પાસે મહાનગરપાલિકાના નામે પહોંચ બનાવીને રૂપિયા પડાવામાં આવ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ