પર્દાફાશ / ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ હોવાનો ઘટસ્ફોટ

Bhavnagar civil hospital employees recruitment Scam

ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ, સરકારી એમ્બ્યુલન્સના બદલે ખાનગી એમ્બ્યુલન્સના માલિકો સાથે સાંઠગાંઠ રાખી તેને કામની કરાવવા અને એકના એક કર્મચારીને 2 હોદ્દા ઉપર રાખીને બેવડો પગાર ચુકાવાયાઓ હોવાનો ઘટસ્ફોટ ભાવનગરના કોંગ્રેસના નેતા મનહર પટેલે કર્યો હતો. જોકે રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને ભાવનગરના ધારાસભ્ય તેમજ શિક્ષણ મંત્રી વિભાવરી દવેએ આ આક્ષેપોને ફગાવી દીધા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ