ગજબ / જો જો હો તમારૂં બાળક હાઈડ એન્ડ સિક તો નથી રમતું! ભાવનગરમાં બાળકે રમતા રમતા કર્યુ એવું...

Bhavnagar child stuck his head in pressure cooker play hide and sick

તમારું બાળક સંતા કુકડી રમતું હોય તો માતા-પિતા ચેતી જાવ એક જબરજસ્ત ઘટના સામે આવી છે. ભાવનગરમાં અજીબો ગરીબ કિસ્સો આવ્યો સામે આવ્યો છે. બાળકે પોતાને છુપાવવા માટે પ્રેશર કૂકરમાં માથું છુપાવ્યુ અને કૂકરની અંદર બાળકનું માથુ ફસાઈ ગયું હતુ. કલાકોની મથામણ બાદ ડોક્ટરોની બાળકને બચાવી શકાયુ હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ