ભાવનગર / ASP સફીન હસનને ખાખીનો પાવર ચડ્યો, એક પછી એક દાદાગીરી બાદ આખરે હવે મામલો...

Bhavnagar ASP Safin Hasan beaten Video game parlour owner case hm pradipsinh jadeja

ખાખીનો નશો અલગ છે, એક વખત માણસને ખાખીનો નશો ચડી જાય પછી કોઈને ગાઠતો નથી. સામાન્ય માણસ હોય કે અધિકારી ગમે તેને ઠોકી દે. એક અધિકારીને ખાખીનો એવો નશો ચડયો કે કોઈને ગાઠતા નથી. છેલ્લા 15 દિવસથી પુરા પોલીસ બેડામાં સાહેબની લોકો છાનીમાની ટીકા કરી રહ્યાં છે. પોલીસ બેડામાં પણ નિંદા થઈ રહી છે. કોઈ મોઢે કહેતું નથી. કારણે સાહેબ નાની ઉંમરમાં મોટા અધિકારી બની ગયા છે. આ માટે એક એક ઈસારામાં બધુ ચાલી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ