ભાવનગર / ગારીયાધાર જિનીંગ મિલને 2 કરોડનો ચૂનો લગાવનારની પોલીસે કરી અટકાયત

bhavnagar : ashwin trivedi detention case of 2 crore fraud with gariyadhar jining mill

ભાવનગરના ગારીયાધારની ત્રણ જીનીંગ મિલ સાથે 2 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ. ભાવનગર સેશન્સ કોર્ટના આદેશ બાદ ગારીયાધાર પોલીસે છેતરપિંડી કરનાર શખ્સની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ 2013માં જીનીંગ મિલને 5 રૂપિયા વધુ આપીને કપાસની ખરીદી કરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ