આયોજન / કેન્દ્ર સરકારની આ મંજૂરી બાદ ભાવનગરને મળશે વધુ એક નવી ઓળખ, અલંગને અડીને શરૂ થશે આ મોટો ઉદ્યોગ

Bhavnagar alang ship breking yard now new scrapping unit

ભાવનગરમાં આવેલું અલંગ શીપ બ્રેકિંગ યાર્ડે ગુજરાત જ નહીં પરંતુ ભારતની પણ એક અલગ ઓળખ ઉભી કરી છે. જો કે હવે નજીકના દિવસમાં અલંગની બાજુમાં જ નવી ઇન્ડસ્ટ્રી શરૂ કરવામાં આવી રહી છે, ભાવનગરની નવી ઓળખ થવા જઇ રહી છે. જેમાં ભારે વાહનોનું સ્ક્રેપિંગ યુનિટ શરુ કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ