કોરોના વાયરસ / રાજ્યમાં લોકડાઉન જાહેર કરતા ભાવનગરના વિશ્વ પ્રખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પણ કરાયું બંધ

રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા હવે ભાવનગરના વિશ્વ પ્રખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પણ બંધ કરાયું છે. 1982થી આટલા વર્ષો બાદ પ્રથમ વખત કામ બંધ કરાયો છે. ભાવનગરના અલંગમાં 25 હજારથી વધુ શ્રમિકો કામ કરે છે. ત્યારે હવે શ્રમિકોને ક્વાર્ટરમાં રહેવાની પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત શ્રમિકો માટે ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ