કાર્યવાહી / ભાવનગરઃ અલંગના વેપારીના અપહરણ મામલે પોલીસે 5ની કરી ધરપકડ

Bhavnagar Alang Businessman kidnap 5 people arrested police

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં અલંગના ભંગારનો વેપાર કરતા સાદિક યુનુસભાઈ હડપ્પા પોતાના કામકાજ માટે જઈ રહ્યાં હતા. ત્યારે પાછળથી આવેલા કેટલાક ઇસમો તેને તેના જ બાઈક સાથે જ ખાર વિસ્તારમાં અપહરણ કરી અને ઉપાડી ગયેલા જ્યાં તારે મારી બહેન સાથે સબંધ છે તેમ કહી અને તેનો કબુલાત કરતો વિડીયો ઉતાર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ