દુર્ઘટના / ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક-કાર વચ્ચે ટક્કરમાં 2ના મોત, જામખંભાળિયા રોડ પર અકસ્માતમાં પતિ-પત્નીના મોત

bhavnagar ahmedabad jamkhambhaliya bhanvad highway accident gujarat

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. દરરોજ બેદરકારીભર્યા ડ્રાઇવિંગ અને નશીલા પદાર્થોના સેવન કરીને વાહન ચલાવતા લોકો અન્ય બેદરકારોના જીવ લે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ