બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Bhavishya Darshan Read today's prediction of all zodiac signs including Aries, Taurus, Gemini, Cancer
Last Updated: 07:23 AM, 28 September 2023
આજનું પંચાંગ
28 09 2023 ગુરુવાર
માસ ભાદરવો
પક્ષ શુક્લ
તિથિ ચૌદસ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ
યોગ ગંડ
કરણ વણિજ
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) રાત્રે 8.27 પછી મીન (દ.ચ.ઝ.થ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે, જમીન અથવા ખેતીમાં લાભ જણાશે, નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય
વૃષભ (બ.વ.ઉ.)
ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે અને વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે અને કામમાં મહેનત વધારે કરવી પડશે તેમજ ધન બાબતે પરેશાની જણાશે, વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે
કર્ક (ડ.હ.)
પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે અને સામાન્ય માનસિક તનાવ જણાશે તેમજ પાચન સંબંધી તકલીફ જણાશે અને ઉપરી અધિકારીથી તકલીફ જણાશે
સિંહ (મ.ટ.)
પારિવારિક સંબંધોમાં લાભ થશે અને સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે તેમજ આર્થિક સુખ સારું મળશે અને કામકાજમાં પ્રગતિ થશે
કન્યા (પ.ઠ.ણ.)
વિકાસના કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ ન્યાય તમારા પક્ષે રહેશે અને ધંધામાં લાભ થશે
તુલા (ર.ત.)
આ રાશિના જાતકોને કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે તેમજ સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે અને સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે તેમજ લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે
વૃશ્ચિક (ન.ય.)
અકારણ ચિંતાથી કામ બગડશે અને ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે તેમજ કામકાજમાં ઓછી સફળતા જણાય છે અને મહેનત વધે અને ફળ ઓછું મળશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે અને રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે તેમજ આર્થિક બાબતોમાં વિકાસ થશે અને સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે
મકર (ખ.જ)
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે અને યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે તેમજ નોકરીમાં થોડી પરેશાની જણાશે અને ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે
કુંભ (ગ.શ.ષ.સ.)
ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે પદોન્નતિ માટે નવી તકો મળશે અને પરિવારનો પ્રેમ મેળવી શકશો તેમજ આપના મનની મૂંઝવણો દૂર થશે
મીન (દ.ચ.ઝ.થ)
કામકાજમાં સાવચેતીથી કામ કરવું તેમજ અચાનક ખર્ચથી પરેશાની વધશે અને સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે, નોકરીયાત વર્ગ માટે સારો સમય છે
શુભાંક - આજનો શુભ અંક છે
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT