દૈનિક રાશિ ભવિષ્ય / Bhavishya Darshan: જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ? । 21 January 2020 | VTV Gujarati

આજનો શુભ અંક 3 છે. આજનો શુભ રંગ મરૂણ અને ઘેરો લાલ રહેશે. આજે શુભ સમય બપોરે 12.15 થી 1.09 સુધી રહેશે. આજે શુભ દિશા ઉત્તર છે. ગણેશજીને ગોળ ધરાવવાથી લાભ થશે. આજનો મંત્ર છે ઓમ ભૌમાય નમઃ.

બ્રેકિંગ ન્યૂઝ