'ભાષા'જ્ઞાન / ભારત સરકારે બનાવી એવી એપ કે ઘરબેઠા શીખી શકશો 22 ભાષા, જાણો શું છે બીજી વિશેષતા

bhasha sangam app to learn 22 different languages by online language learning

ભારત વિવિધ ભાષાઓ અને અઢળક બોલી બોલતો દેશ છે. ભારતના ભાષાકિય સમુદ્ધીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભાષા સંગમ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ