ધરપકડ / લિફ્ટના નામે લલચાતા નહિ, ભરૂચમાં માતર ગામની વૃદ્ધા સાથે બન્યું અજુગતું, આરોપીને પોલીસે દબોચ્યો

Bharuch,old lady, matar village,robbed lift, police,complaint

ભરૂચ જિલ્લાના માતર ગામના વૃદ્ધાને લિફ્ટ આપવાના બહાને તેના જ ગામના શખ્સોએ લૂંટી લીધી હતી જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને દબોચી લીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ