પ્રેરણા / ગુજરાતની આ પંચાયતની અનોખી પહેલ, ઘર આંગણે 3 વૃક્ષ વાવનારને 'ઘરવેરો' માફ

Bharuch: sow 3 trees at home and get one years tax exemption

પર્યાવરણનું જતન કરવું આપણા સૌકોઈની ફરજ છે. પરંતુ આજકાલ જતન કરવાની વાત તો દૂર રહી પરંતુ આપણે તેની નિકંદન કાઢતા જઈએ છીએ. પરંતુ એક એવું ગામ જેણે પર્યાવરણને બચાવવા માટે અનોખી પહેલ શરૂ કરી છે. પહેલ પણ એવી છે કે, લોકો આકર્ષિત થઈ તેમાં જોડાઈ રહ્યા છે. ત્યારે શું છે પર્યાવરણ પ્રેમિ ગામની પર્યાવરણના જતન માટે પહેલ જે ખરેખર જાણવા જેવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ