ડર / ભરૂચનાં વિસ્તારોમાં લોકો ભયનાં ઓથાર હેઠળ, 22 દિવસથી બને છે ઉજાગરાનો ભોગ

Bharuch residents are scared of robbery gang

રાત્રિનાં અંધકારમાં કોઈ આવે છે જેનાં કારણે લોકોને આખી રાત જાગતા રહીને દહેશતમાં પસાર કરવી પડે છે. ઘરની બારી બહાર દહેશતથી તાકી રહેલી આ મહિલા અને આ બાળકને લગતો આ સિલસિલો છેલ્લા 22 દિવસથી છે. ખોટી અફવા કહો કે વાસ્તવિક બાબત પરંતુ વાયુ વેગે પ્રસરેલી આ ઘટનાએ જૂનાં ભરૂચમાં અનેક લોકોની ઊંઘ હરામ કરી છે. જુના ભરૂચમાં આવેલા અનેક વિસ્તારોનાં લોકો એક મહિનાથી રાતના ઉજાગરા કરવા મજબુર બન્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ