મેઘમહેર / ભરૂચમાં વહેલી સવારથી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

હવામાન વિભાગ દ્રારા આપેલી આગાહી મૂજબ રાજ્યમાં પ્રિ મોનસૂન એક્ટિવિટી સક્રિય થઇ છે જેના કારણે રાજ્યમાં આગામી 3થી4 દિવસ સુધી વરસાદ પડી શકે છે. આજે ભરૂચમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. ભરૂચના દહેજ અને ભેંસલી પંથકમાં વહેલી સવારથી વરસાદનું આગમન થઇ ગયું છે. જો કે વાવણી લાયક વરસાદથી ખેડુતોમા ખુશીંનો માહોલ છે.

બ્રેકિંગ ન્યૂઝ