સેવા / આ પોલીસકર્મીની અનોખી સેવા બની પ્રશંસાનું કેન્દ્ર, બન્યા 'વોટર પરબ મેન'

Bharuch Police man started free cold water Service

સામાન્ય રીતે પોલીસ કર્મીઓનું નામ પડે તો સૌ કોઈ તેઓની કામગીરી ગુનેગારોને પકડવા પૂરતી કે કાયદો અને વ્યવસ્થા સાચવવા પૂરતી રાખતા હોય છે એમ નથી, પરંતુ વાસ્તવમાં ભરૂચ ખાતેના આ પોલીસ કર્મીની અનોખી સેવા આજકાલ ચર્ચાનું અને પ્રશંસાનું કેન્દ્ર બની છે. પોલીસ મેન કહો કે વોટર પરબ મેન.

બ્રેકિંગ ન્યૂઝ