તમાચો / મેળાવડાંઓમાં મસ્ત ભાજપ સરકાર સુધી સૂર પહોંચાડવા ગુજરાતીઓએ બનાવ્યું 'ખાડા' સોન્ગ, સાંભળો

Bharuch people make song on dig

જે ગુજરાત મૉડલ બતાવીને નરેન્દ્ર મોદી ભારત દેશના વડાપ્રધાન બન્યા, ચોમાસામાં તે જ ગુજરાતની હાલત અત્યારે એવી છે કે ખાડામાં થોડા રસ્તા છે. લોકો ખાડાથી એટલા ત્રસ્ત થઇ ગયા છે કે જાતે જ ઉપાયો કરીને ખાડાથી રાહ પામે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ