આગ / ભરૂચના નોબલ માર્કેટ ગોડાઉનમાં લાગી આગ, ફાયર વિભાગે મેળવ્યો આગ પર કાબૂ

Bharuch Nobel Market Aag Fire Fighters on Duty

ભરૂચના અંકલેશ્વરના નોબલ માર્કેટના ગોડાઉનમાં આગ લાગી હતી. બંધ ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ