ભરુચ / બે ગામોને જોડતો નદી પરનો પુલ જર્જરિત હાલતમાં, હોનારત સર્જાય તો જવાબદારી કોની..?

bharuch netrang rajpipla road kantipada village Over Bridge broken condition

ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે નાળા અને પુલ જોખમી બની રહ્યાં છે. જેથી લોકો ભયના માહોલ વચ્ચે આ રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યાં છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામ પાસે પુલ આવેલો છે. કિમ નદી પરનો પુલ નેત્રંગથી સુરતના વાડી નો જોડે છે, આ પુલ અનેક ગામોના લોકોને જોડે છે. જે હાલ જર્જરિત હાલતમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ