ભરૂચ / નેત્રંગ પોસ્ટઓફિસની ઘોરબેદરકારી આવી સામે, આધારકાર્ડ સહિત જરૂરી દસ્તાવેજો કચરાના ઢગલામાં જોવા મળ્યાં

Bharuch netrang post office aadhar card document

ગુજરાતમાં વારંવાર સરકારી તંત્રની ઘોરબેદરકારી સામે આવતી હોય છે. રાજ્યમાં થોડા સમય પહેલા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહીઓ રોડ પર જોવા મળી હતી. ત્યારે હાલમાં ભરૂચના નેત્રંગ પોસ્ટ ઓફિસની ઘોરબેદરકારી સામે આવી છે. જેમાં ટપાલ સહિત આધારકાર્ડ જેવા દસ્તાવેજો કચરાના ઢગલામાં જોવા મળ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ