રેવાનું રૌદ્ર સ્વરૂપ / નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડાતાં ભરૂચ હાઈઅલર્ટ પર, ગોલ્ડન બ્રિજ ડૂબવાના આરે

bharuch narmada river rises above danger mark

ભરૂચમાં નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે નર્મદા નદીનું પાણી શહેરમાં ઘુસવાનું શરૂ થઈ ગયું છે. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ