તાગડધિન્ના / દિવા તળે અંધારુ! ભરુચ નગરપાલિકા પર આ વસ્તુ વેચાતું મંગાવા પર લાગ્યાં આક્ષેપ

bharuch nagarpalika water purchase

ભરુચ નગરપાલિકામાં જાણે દિવા તળે અંધારુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં જે નગરપાલિકા લોકોને પીવાનું પાણી પુરુ પાડે  છે તે જ ખુદ પીવા માટે વેચાતું પાણી મંગાવી રહી હોવાના અધિકારીઓ પર આક્ષેપ લગાવામાં આવ્યાં છે. ત્યારે સવાલ એ છે કે પાલિકામાં ફિલ્ટ પ્લાન હોવા છતાં બહારથી કેમ પાણી ખરીદાય છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ